Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Junagadh News: નિદ્રાધીન બાળકી પર દીપડાનો હુમલો, માતાએ દીપડાના મોઢામાંથી દીકરીને છોડાવી

Junagadh Leopard Attack: જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં આવેલા કનકાઈ મંદિર વિસ્તારમાં દીપડાનો આતંક જોવા મળ્યો છે. ગત મોડી રાત્રિએ એક દીપડાએ મંદિરની અગાસી પર સૂઈ રહેલી માસૂમ બાળકી પર જીવલેણ હુમલો કરતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ છવાઈ ગયો છે.
junagadh news  નિદ્રાધીન બાળકી પર દીપડાનો હુમલો  માતાએ દીપડાના મોઢામાંથી દીકરીને છોડાવી
Advertisement

Junagadh Leopard Attack:જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં આવેલા કનકાઈ મંદિર વિસ્તારમાં દીપડાનો આતંક જોવા મળ્યો છે. ગત મોડી રાત્રિએ એક દીપડાએ મંદિરની અગાસી પર સૂઈ રહેલી માસૂમ બાળકી પર જીવલેણ હુમલો કરતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ છવાઈ ગયો છે.

Tags :
Advertisement

.

×