Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

જૂનાગઢના માંગરોળમાં મેઘતાંડવ: 4 વાગ્યા સુધીમાં 10 ઇંચ વરસાદ, રસ્તાઓ બંધ

જૂનાગઢના માંગરોળમાં સાંજે 4 વાગ્યા સુધીમાં 10 ઇંચ અનરાધાર વરસાદ ખાબકતા ભારે તારાજી સર્જાઈ છે. ભારે વરસાદને પગલે સ્થાનિક નોળી નદીમાં ઘોડાપૂર આવ્યું છે અને નદી પરના કોઝવે પાણીમાં ગરકાવ થયા છે. માંગરોળ શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત થયું છે અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.
જૂનાગઢના માંગરોળમાં મેઘતાંડવ  4 વાગ્યા સુધીમાં 10 ઇંચ વરસાદ  રસ્તાઓ બંધ
Advertisement

Mangrol Rain Update: ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. જૂનાગઢ (Junagadh) જિલ્લાના માંગરોળ (Mangrol) પંથકમાં આજે અનરાધાર વરસાદ ખાબક્યો છે. સરકારી આંકડા મુજબ, આજે સાંજના4 વાગ્યા સુધીમાં જ માત્ર ગણતરીના કલાકોમાં 10 ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે. આ અતિભારે વરસાદના કારણે સમગ્ર પંથકમાં જળબંબોળની સ્થિતિ સર્જાઈ છે અને જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

Tags :
Advertisement

.

×