Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Muddani Vaat LIVE: સોમનાથ સ્વાભિમાન પર્વ: આસ્થા, ઈતિહાસ અને ટેકનોલોજીનો સંગમ

સોમનાથ મંદિર પર થયેલા પ્રથમ આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થવા પર આજથી 'સોમનાથ સ્વાભિમાન પર્વ' નો વિધિવત પ્રારંભ થયો છે....
Advertisement

પર્વનો શુભારંભ : સોમનાથ મંદિર પર થયેલા પ્રથમ આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થવા પર આજથી 'સોમનાથ સ્વાભિમાન પર્વ' નો વિધિવત પ્રારંભ થયો છે, જેની શરૂઆત 72 કલાકના અખંડ ઓમકાર નાદ, શંખનાદ અને મહાઆરતીથી કરવામાં આવી છે. આ પર્વ વિધ્વંસ સામે સર્જનના શાશ્વત વિજયનો ગર્જનાદ છે. ત્યારે ગુજરાત ફર્સ્ટનાં ખાસ કાર્યક્રમ 'મુદ્દાની વાત' માં સોમનાથ મંદિરના અખંડ અને ગૌરવશાળી ઇતિહાસ અંગે વિશેષ ચર્ચા કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં ઇતિહાસ વિદ્દ વિષ્ણુ પંડ્યા, વરિષ્ઠ પત્રકાર ભાસ્કરભાઈ વૈદ્ય, લોક સાહિત્યકાર સાંઈરામ દવે, કર્મકાંડી પંડિત નાનુભાઈ પ્રચ્છક, કથાકાર ડો. મહાદેવ પ્રસાદ મહેતા સાથે ખાસ ચર્ચા કરવામાં આવી.... જુઓ સમગ્ર અહેવાલ.....

News Anchor :
- Mufaddal Kapasi
- Vikas Makwana

Advertisement

Advertisement
Tags :
Advertisement

.

×