Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

PM મોદીનું મોટું નિવેદન: "સોમનાથની ગાથા વિનાશની નહીં, અડગ આસ્થા અને પુનર્નિર્માણની છે!"

PM Narendra Modi: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું છે કે સોમનાથની ગાથા વિનાશની નહીં પરંતુ વિજય, સંઘર્ષ અને પુનર્નિર્માણની છે. અનેક આક્રમણો છતાં ભારતની આસ્થા અડગ રહી છે. તેમણે હમીરજી ગોહિલ (Hamirji Gohil) થી લઈને લોકમાતા અહિલ્યાબાઈ હોળકર (Ahilyabai Holkar) સુધીના તમામ મહાનુભાવોના શૌર્ય અને યોગદાનને ભાવપૂર્વક નમન કર્યા હતા.
pm મોદીનું મોટું નિવેદન   સોમનાથની ગાથા વિનાશની નહીં  અડગ આસ્થા અને પુનર્નિર્માણની છે
Advertisement

PM Narendra Modi: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ (PM Narendra Modi) પ્રથમ જ્યોતિર્લિંગ એવા પવિત્ર યાત્રાધામ સોમનાથ (Somnath Temple) ની ઐતિહાસિક અને સાંસ્કૃતિક ધરોહર અંગે મહત્વપૂર્ણ સંબોધન કર્યું છે. વડાપ્રધાને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, સોમનાથની ઓળખ કે ગાથા માત્ર વિનાશની નથી, પરંતુ તે ભારતના અદમ્ય આત્મવિશ્વાસ, ભવ્ય વિજય અને અવિરત પુનર્નિર્માણની અમર કથા છે. સોમનાથ સદીઓથી ભારતની અડગ આસ્થા અને અવિનાશી સાંસ્કૃતિક ચેતનાનું જીવંત પ્રતીક રહ્યું છે.

Tags :
Advertisement

.

×