Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Junagadh: મ્યુલ એકાઉન્ટ ફ્રોડ કેસમાં સાધુની ધરપકડ, જાણો કેટલા રૂપિયા એકાઉન્ટમાં જમા થયા

Junagadh: જૂનાગઢમાં મ્યુલ એકાઉન્ટ ફ્રોડ કેસમાં સાધુની ધરપકડ કરવામાં આવી છે. જેમાં કેરળા ગૌશાળાના સંચાલક કલ્યાણગીરીની ધરપકડ થતા ચકચાર મચી છે. વડાલ અને જૂનાગઢની બેંકમાં પૈસા જમા થતા હતા. તેમાં 40.76 લાખથી વધુ રૂપિયા એકાઉન્ટમાં જમા થયા હતા. તેથી મોડી રાતે સાધુ કલ્યાણગીરીની ધરપકડની કાર્યવાહી કરાઇ છે.
junagadh  મ્યુલ એકાઉન્ટ ફ્રોડ કેસમાં સાધુની ધરપકડ  જાણો કેટલા રૂપિયા એકાઉન્ટમાં જમા થયા
Advertisement
  • Junagadh: કેરળા ગૌશાળાના સંચાલક કલ્યાણગીરીની ધરપકડ
  • વડાલ અને જૂનાગઢની બેંકમાં પૈસા જમા થતા હતા
  • 40.76 લાખથી વધુ રૂપિયા એકાઉન્ટમાં જમા થયા હતા

Tags :
Advertisement

.

×