Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Junagadh માં ગંભીર અકસ્માત બાદ મનપાનું કડક પગલું, બંને કંપનીઓના સાઇટ ઈજનેરોને દૂર કરવા આદેશ

જૂનાગઢના આઝાદ ચોકમાં રસ્તાના ધોવાણને કારણે બાઇક સવાર દંપતી અકસ્માતનો ભોગ બન્યું હતું. આ ગંભીર બેદરકારી બદલ મનપા કમિશનરે બે જવાબદાર એજન્સીઓને કુલ રૂ. 2.25 લાખનો દંડ ફટકારી સાઇટ ઇજનેરોને દૂર કર્યા છે. સંબંધિત સરકારી ઇજનેરોને નોટિસ અપાઈ છે અને યુદ્ધના ધોરણે રસ્તાનું સમારકામ શરૂ કરી સુરક્ષા માટે રસ્તો બંધ રાખવામાં આવ્યો છે.
junagadh માં ગંભીર અકસ્માત બાદ મનપાનું કડક પગલું  બંને કંપનીઓના સાઇટ ઈજનેરોને દૂર કરવા આદેશ
Advertisement

Junagadh News: જૂનાગઢના આઝાદ ચોક વિસ્તારમાં તાજેતરમાં બનેલી એક ગંભીર ઘટનાએ તંત્રની પોલ ખોલી દીધી છે. ભારે વરસાદને પગલે રસ્તાનું ધોવાણ થતાં એક બાઇક સવાર દંપતી અચાનક પડેલા ઊંડા ખાડામાં ખાબક્યું હતું. આ અકસ્માતમાં પતિને માથાના ભાગે ગંભીર ઈજાઓ (Serious injuries) પહોંચતા તેમને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાના CCTV ફૂટેજ સામે આવતા સમગ્ર શહેરમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

Tags :
Advertisement

.

×