junagadh ના મહાશિવરાત્રિ મેળાથી ઈકોનોમીને મળ્યો બુસ્ટર ડોઝ, અંદાજે આટલા કરોડની આવક
junagadh: ગિરનાર (Girnar) તળેટીમાં યોજાયેલા ભવ્ય મહાશિવરાત્રિ (Mahashivratri) મેળાએ જૂનાગઢ (Junagadh) અને આસપાસના વિસ્તારોના અર્થતંત્ર (Economy) ને અકલ્પનીય વેગ આપ્યો છે. સામાન્ય રીતે 40 થી 50 કરોડ રૂપિયાની આવક (Income) નો અંદાજ ધરાવતા આ મેળાએ આ વર્ષે 130 થી 135 કરોડ રૂપિયાની જંગી ઈકોનોમી બુસ્ટ (Economy Boost) કરી હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.
Advertisement
- જૂનાગઢ (junagadh) માં શિવરાત્રિના મેળા (Shivratri fair) થી ઈકોનોમીને મળ્યો બુસ્ટર ડોઝ
- મેળા થકી 130થી 135 કરોડની ઈકોનોમી બુસ્ટ થયાનો અંદાજ
- 40થી 50 કરોડની ઈન્કમના બદલે 130-135 કરોડની આવકનો અંદાજ
- એસટી, હોટલ સંચાલકો, સ્થાનિક વેપારીઓની આવકમાં વધારો
- રાજસ્થાન, યૂપી, મહારાષ્ટ્રના વેપારીઓને પણ મળી રોજગારી
junagadh: ગિરનાર (Girnar) તળેટીમાં યોજાયેલા ભવ્ય મહાશિવરાત્રિ (Mahashivratri) મેળાએ જૂનાગઢ (Junagadh) અને આસપાસના વિસ્તારોના અર્થતંત્ર (Economy) ને અકલ્પનીય વેગ આપ્યો છે. સામાન્ય રીતે 40 થી 50 કરોડ રૂપિયાની આવક (Income) નો અંદાજ ધરાવતા આ મેળાએ આ વર્ષે 130 થી 135 કરોડ રૂપિયાની જંગી ઈકોનોમી બુસ્ટ (Economy Boost) કરી હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. આ આંકડો સ્થાનિક અર્થતંત્ર માટે એક મિની કુંભ (Mini Kumbh) સમાન સાબિત થયો છે.

