Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Junagadh: કુખ્યાત 'બંગલા ગેંગ' ના 3 ફરાર આરોપીઓ રાજકોટ નજીકથી ઝડપાયા, ક્રાઈમ કુંડળી ચોંકાવનારી!

જૂનાગઢમાં હત્યાની કોશિશ, ખંડણી અને મિલકત પચાવી પાડવા જેવા ગંભીર ગુનાઓ આચરી ભય ફેલાવતી કુખ્યાત 'બંગલા ગેંગ'ના ગુજસીટોકના ગુનામાં ફરાર ત્રણ આરોપીઓ ભાવિન બટ્ટ, નિલેષ બટ્ટ અને જાદવ ઉર્ફે લાખાને પોલીસે રાજકોટના ખીરસરા નજીકથી ઝડપી લીધા છે. કોર્ટે આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અને પોલીસે ભોગ બનનાર લોકોને ગુપ્તતાની ખાતરી સાથે ફરિયાદ કરવા અપીલ કરી છે.
junagadh  કુખ્યાત  બંગલા ગેંગ  ના 3 ફરાર આરોપીઓ રાજકોટ નજીકથી ઝડપાયા  ક્રાઈમ કુંડળી ચોંકાવનારી
Advertisement

Junagadh News: જૂનાગઢ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ભયનો માહોલ ઊભો કરી ગંભીર ગુનાઓ આચરતી જૂનાગઢની નામચીન 'બંગલા ગેંગ' (Bangla Gang) સામે પોલીસે લાલ આંખ કરી છે. પોલીસે આ ગેંગના લાંબા સમયથી ફરાર એવા ત્રણ મુખ્ય આરોપીઓને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. આ ટોળકી લાંબા સમયથી પોલીસને હાથતાળી આપી રહી હતી, પરંતુ આખરે તેઓ પોલીસની જાળમાં ફસાઈ ગયા છે.

Tags :
Advertisement

.

×