Junagadh: ખુલ્લો ટાંકો બન્યો જીવલેણ! રમતા-રમતા બે બાળકો કાળનો કોળિયો બન્યા
Junagadh : જૂનાગઢ (Junagadh) શહેરમાં અત્યંત દુખદ ઘટના સામે આવી છે. જૂનાગઢ (Junagadh) ના પાજોદ, હસનાપુરમાં વિસ્તારમાં બે માસૂમ બાળકોના રમત-રમતમાં કમકમાટીભર્યા મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ઘરની પાછળ આવેલા બગીચામાં રમી રહેલા બાળકો અચાનક પાણીના ટાંકામાં પડી જતા મોત થયું છે.
Advertisement
- જુનાગઢ (Junagadh) માં પાણીની કૂંડીમાં ડૂબી જવાની બે ઘટના
- બાંટવાની વાડીમાં રમતા બાળકનું કૂંડીમાં ડુબતા મોત
- વિસાવદરના વાડીમાં રમતા અન્ય એક બાળકનું મોત
- બન્ને બાળકોના પાણીની કૂંડીમાં ડૂબી જતા મોત
- પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી
Junagadh : જૂનાગઢ (Junagadh) શહેરમાં અત્યંત દુખદ ઘટના સામે આવી છે. જૂનાગઢ (Junagadh) જિલ્લામાં અલગ અલગ તાલુકામાં પાણીની કુંડીમા ડુબી જતા બે બાળકો ના મોત થયા છે. બે માસૂમ બાળકોના રમત-રમતમાં કમકમાટીભર્યા મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

