Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Junagadh News: વર્ષા વિજ્ઞાન મંડળ આવ્યું Ambalal Patel ના સમર્થનમાં, આગાહીને ગણાવી ઋષિ પરંપરા

Junagadh News: હવામાન નિષ્ણાતો અને વિજ્ઞાન જાથા વચ્ચેનો વિવાદ વધુ ઘેરો બન્યો છે. વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા દ્વારા આગાહીકારો વિરુદ્ધ કરવામાં આવેલી ટીકાઓ સામે હવે 'વર્ષા વિજ્ઞાન મંડળ'ના સભ્યોએ આક્રોશ વ્યક્ત કર્યો છે. મંડળના સભ્યોનું સ્પષ્ટ માનવું છે કે, આગાહી કરવાની આ પદ્ધતિ કોઈ અંધશ્રદ્ધા નથી, પરંતુ વર્ષો જૂની ઋષિ પરંપરા છે જે કુદરતી ફેરફારોના અવલોકન પર આધારિત છે.
junagadh news  વર્ષા વિજ્ઞાન મંડળ આવ્યું ambalal patel ના સમર્થનમાં  આગાહીને ગણાવી ઋષિ પરંપરા

Tags :
Advertisement

.

×