Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

KBGG: ગુજરાત ફર્સ્ટનો ઐતિહાસિક મેગા ક્વિઝ શો ‘કોણ બનશે ગુજરાતનો જીનિયસ?’: 12 સપ્ટેમ્બરથી રાત્રે 9 વાગ્યે થશે ભવ્ય પ્રસારણ

Kaun Banshe Gujarat no Genius: ગુજરાત ફર્સ્ટ દ્વારા આયોજિત ભવ્ય મેગા ક્વિઝ શો ‘કોણ બનશે ગુજરાતનો જીનિયસ?’ (KBGG) સીઝન 1માં 40,000થી વધુ સ્પર્ધકોમાંથી રાજ્યને 15 જીનિયસ મળ્યા છે. જાણીતા મંત્રીઓ, અધિકારીઓ અને કલાકારોની ઉપસ્થિતિમાં સંપન્ન થયેલો આ અનોખો શો 12 સપ્ટેમ્બરથી દર શનિ-રવિ રાત્રે 9:00 વાગ્યે ગુજરાત ફર્સ્ટ અને ડિજિટલ પ્લેટફોર્મ્સ પર પ્રસારિત થશે.
kbgg  ગુજરાત ફર્સ્ટનો ઐતિહાસિક મેગા ક્વિઝ શો ‘કોણ બનશે ગુજરાતનો જીનિયસ ’  12 સપ્ટેમ્બરથી રાત્રે 9 વાગ્યે થશે ભવ્ય પ્રસારણ
Advertisement

Kaun Banshe Gujarat no Genius: ગુજરાત ફર્સ્ટનો સૌથી ભવ્ય મેગા ક્વિઝ શો ‘કોણ બનશે ગુજરાતનો જીનિયસ?’ (KBGG) ગુજરાતના યુવાનો અને નાગરિકોમાં રહેલા Knowledge, Skill, Talent અને Speedને એક વિશાળ અને પ્રતિષ્ઠિત મંચ આપવાના ઉદ્દેશ્ય સાથે આયોજિત કરવામાં આવ્યો હતો. ગુજરાતની ધરતી પર પ્રથમવાર આ પ્રકારનો ભવ્ય અને અનોખો ક્વિઝ શો યોજાયો, જેને સમગ્ર ગુજરાતમાંથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે.

Tags :
Advertisement

.

×