Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Kon Banse Gujarat No Genius EP 4 : હળવદના પ્રશાંત ચૌહાણે મારી બાજી, જીત્યા સ્માર્ટફોનથી લઈને લેપટોપ સુધીના ઈનામો

Kon Banse Gujarat No Genius : ગુજરાત ફર્સ્ટના લોકપ્રિય ક્વિઝ શૉ ‘કોણ બનશે ગુજરાતના જીનિયસ’ના વિશેષ એપિસોડમાં ગુજરાતભરના યુવા સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ એપિસોડમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા, કેપ્ટન યોગેન્દ્રસિંહ યાદવ અને અભિનેત્રી અવની મોદી વિશેષ મહેમાન રહ્યા હતા. આ સ્પર્ધામાં સ્પર્ધકોએ સામાન્ય જ્ઞાન અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ આધારિત સવાલોના જવાબ આપી પ્રતિભા દર્શાવી હતી.
kon banse gujarat no genius ep 4   હળવદના પ્રશાંત ચૌહાણે મારી બાજી  જીત્યા સ્માર્ટફોનથી લઈને લેપટોપ સુધીના ઈનામો
Advertisement

Kon Banse Gujarat No Genius : ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ચેનલ દ્વારા પ્રસારિત લોકપ્રિય ક્વિઝ શૉ "કોણ બનશે ગુજરાતના જીનિયસ" (Kon Banse Gujarat No Genius) નો એક વિશેષ એપિસોડ યોજાયો હતો, જેમાં ચેનલ હેડ ડૉ. વિવેક કુમાર ભટ્ટ (Dr VivekKumar Bhatt) દ્વારા શૉની શરૂઆત કરવામાં આવી હતી. આ મેગા ક્વિઝ શૉમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા, પરમવીર ચક્ર વિજેતા તથા કારગિલ વોર હીરો કેપ્ટન યોગેન્દ્રસિંહ યાદવ અને જાણીતી બોલિવૂડ અભિનેત્રી અવની મોદીએ વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિતિ રહીને સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો. આ શૉમાં ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાંથી આવેલા યુવા સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

Tags :
Advertisement

.

×