Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Kheda : કઠલાલના કઠાણામાં વીજ કરંટથી 2 લોકોનાં મોત, ખેતરમાં પાણીની કુંડી સાફ કરતી વખતે સર્જાઈ દુર્ઘટના

ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના કઠાણા ગામમાં ખેતરની સામાન્ય કામગીરી દરમિયાન સર્જાયેલી દુર્ઘટનાએ ગંભીર સવાલો ઊભા કર્યા છે. પાણીની કુંડી સાફ કરતી વખતે અચાનક બનેલી ઘટનામાં બે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા, જ્યારે અન્ય એક વ્યક્તિને હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે તપાસ શરૂ કરી છે. આખરે એક સામાન્ય સફાઈની કામગીરી કેવી રીતે જીવલેણ બની અને કઈ બાબત આ દુર્ઘટનાનું કારણ બની તે અંગે ચર્ચા થઈ રહી છે.
kheda   કઠલાલના કઠાણામાં વીજ કરંટથી 2 લોકોનાં મોત  ખેતરમાં પાણીની કુંડી સાફ કરતી વખતે સર્જાઈ દુર્ઘટના
Advertisement

Kheda : ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના કઠાણા ગામમાં વીજ કરંટ લાગવાની કરુણ ઘટના સામે આવી છે. ખેતરમાં પાણીની કુંડી સાફ કરવાની કામગીરી દરમિયાન લોખંડનો સળિયો વીજલાઇનને અડી જતાં બે લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હોવાની માહિતી મળી છે. આ દુર્ઘટનામાં અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

Tags :
Advertisement

.

×