Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Kapadvanj Factory Blast: 'ગેરકાયદેસર હશે તો માલિકને છોડવામાં નહીં આવે', MLA રાજેશ ઝાલાનું નિવેદન

ખેડાના કપડવંજમાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભયાનક બ્લાસ્ટમાં ૨ લોકો ઘાયલ થયા છે. ધારાસભ્ય રાજેશ ઝાલાએ આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી પરમિશન વિના ચાલતી ફેક્ટરીના માલિક સામે કાયદેસરની કાર્યવાહીની ખાતરી આપી છે. જ્યારે કોંગ્રેસ પ્રમુખ નીતિન પટેલે તંત્રને આડે હાથ લેતા આને બે વર્ષથી ચાલતી 'મોતની ફેક્ટરી' ગણાવી વીજ કનેક્શન મુદ્દે તપાસની માંગ કરી છે.
kapadvanj factory blast   ગેરકાયદેસર હશે તો માલિકને છોડવામાં નહીં આવે   mla રાજેશ ઝાલાનું નિવેદન
Advertisement

Kapadvanj Factory Blast: ખેડા (Kheda) જિલ્લાના કપડવંજમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં (firecrackers factory) અચાનક એક અત્યંત ભયાનક બ્લાસ્ટ (blast) થવાની દુર્ભાગ્યપૂર્ણ ઘટના સામે આવી છે. આ પ્રચંડ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેના કારણે આસપાસના સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.  પ્રાથમિક માહિતી અનુસાર આ દુર્ઘટમાં કામ કરી રહેલા 6 સ્થાનિક મજૂરો કે શ્રમિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત  થયા છે.  જેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Tags :
Advertisement

.

×