Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Kapadvanj Factory Blast Update: ફેક્ટરી સંચાલક હજું પોલીસ પકડથી દૂર, FSL રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા

કપડવંજ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં FSL રિપોર્ટ દ્વારા પોટેશિયમ નાઇટ્રેટ, સેલ્યુલોઝ નાઇટ્રેટ અને ઇથાઇલ એસિટિક જેવા વિસ્ફોટક કેમિકલની હાજરીની પુષ્ટિ થઈ છે. ખેડા SOG આ મામલાની ગંભીર તપાસ કરી રહી છે અને સાક્ષીઓની પૂછપરછ ચાલુ છે. જોકે, મુખ્ય આરોપી મિતુલ પટેલ હજુ પણ ફરાર છે, જેને પકડવા માટે પોલીસ ટેક્નિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ લઈ રહી છે.
kapadvanj factory blast update  ફેક્ટરી સંચાલક હજું પોલીસ પકડથી દૂર  fsl રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા
Advertisement

Kapadvanj Factory Blast Update: ખેડા જિલ્લાના કપડવંજમાં તાજેતરમાં થયેલા ફટાકડા ફેક્ટરીમાં (Firecracker Factory)  બ્લાસ્ટે સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવી છે. આ ઘટનામાં 6 જેટલા લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારે હવે આ ઘટનામાં ફોરેન્સિક સાયન્સ FSL ના રિપોર્ટમાં બહાર આવેલા તથ્યોએ આ મામલે અનેક ચોંકાવનારા રહસ્યો પરથી પડદો ઉઠાવ્યો છે.

Tags :
Advertisement

.

×