Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Kapadvanj fireworks factory blast: 11 દિવસની નાસભાગ બાદ ફેક્ટરી માલિક મિતુલ ઝડપાયો, તપાસમાં થશે મોટા ખુલાસા

Kapadvanj fireworks factory blast: કપડવંજમાં ગત 27 જૂનના રોજ એક ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભીષણ વિસ્ફોટના કેસમાં ખેડા SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) ને મોટી સફળતા મળી છે. દુર્ઘટનાના 11 દિવસ બાદ આખરે ફેક્ટરીના માલિક મિતુલને પોલીસે ઝડપી પાડ્યો છે.
kapadvanj fireworks factory blast  11 દિવસની નાસભાગ બાદ  ફેક્ટરી માલિક મિતુલ ઝડપાયો  તપાસમાં થશે મોટા ખુલાસા
Advertisement

Kapadvanj fireworks factory blast: કપડવંજમાં ગત 27 જૂનના રોજ એક ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભીષણ વિસ્ફોટના કેસમાં ખેડા SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) ને મોટી સફળતા મળી છે. દુર્ઘટનાના 11 દિવસ બાદ આખરે ફેક્ટરીના માલિક મિતુલ પટેલને પોલીસે ઝડપી પાડ્યો છે. આ આરોપી મંજૂરી વિના ગેરકાયદેસર રીતે ફટાકડા બનાવવાની ફેક્ટરી ચલાવતો હતો.

Tags :
Advertisement

.

×