Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Dakor Overbridge: ઓવરબ્રીજની નીચેથી ફરી પોપડા પડ્યા, 2 વર્ષ પહેલા કરાયુ હતું લોકાર્પણ

ખેડાના ડાકોરમાં ₹ 60 કરોડથી વધુના ખર્ચે બનેલા ઓવરબ્રિજમાંથી લોકાર્પણના માત્ર બે જ વર્ષમાં પોપડા પડવા લાગ્યા છે અને સળિયા દેખાવા લાગ્યા છે. હલકી કક્ષાના મટીરિયલના આક્ષેપો વચ્ચે વારંવાર થીગડાં મરાય છે. સદનસીબે જાનહાનિ ટળી છે, પરંતુ મોટી હોનારત રોકવા બ્રિજ કાયમ માટે બંધ કરવાની માંગ ઉઠી છે.
dakor overbridge  ઓવરબ્રીજની નીચેથી ફરી પોપડા પડ્યા  2 વર્ષ પહેલા કરાયુ હતું લોકાર્પણ
Advertisement

Dakor Overbridge: ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં કરોડોના ખર્ચે બનેલો ઓવરબ્રિજ માત્ર બે જ વર્ષમાં વિવાદોના ઘેરામાં આવ્યો છે. માત્ર 2 વર્ષ પહેલાં જે બ્રિજનું ધામધૂમથી લોકાર્પણ (Inauguration) કરવામાં આવ્યું હતું, તે અત્યારથી જર્જરિત થઈ રહ્યો છે. ડાકોર ઓવરબ્રિજની નીચેથી સિમેન્ટના મોટા પોપડા ઉખડીને નીચે પડી રહ્યા છે. અગાઉ પણ આ બ્રિજ નીચેથી પોપડા ખડવાની ઘટનાઓ બની ચૂકી છે. 60 કરોડથી વધુના માતબર ખર્ચે બનેલો આ બ્રિજ હવે સ્થાનિકો અને વાહનચાલકો માટે માથાનો દુખાવો અને મોટો ભય બની ગયો છે.

Tags :
Advertisement

.

×