Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Kheda: વસો દૂધ મંડળી આવી વિવાદમાં, 20 દિવસ ડેરી બંધ રહી, જાણો સમગ્ર મામલો

Kheda ના ગળતેશ્વરના વસો ગામની દૂધ ઉત્પાદક મંડળીમાં વિવાદ વકર્યો છે. સેક્રેટરી નિલેશ પટેલે રાજીનામું આપ્યું છે. ઉચાપતના આક્ષેપો વચ્ચે ડેરી 20 દિવસ બંધ રહી હતી. નવી જાહેરાત વગર મહેશ પરમારની સેક્રેટરી તરીકે નિમણૂક કરાઈ હોવાનો આરોપ છે. તેઓ મંડળીના સભ્ય ન હોવા છતાં નિમણૂક કરાયાની ચર્ચા વચ્ચે વધુ રાજીનામાંની શક્યતા છે.
kheda  વસો દૂધ મંડળી આવી વિવાદમાં  20 દિવસ ડેરી બંધ રહી  જાણો સમગ્ર મામલો
Advertisement

Kheda News: ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના વસો ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલો વિવાદ વધુ વકર્યો છે. મંડળીના સેક્રેટરી નિલેશ પટેલે પોતાના પદ પરથી રાજીનામું આપતાં સહકારી ક્ષેત્રમાં ચર્ચા શરૂ થઈ છે. મંડળીમાં ઉચાપતના આક્ષેપો, કમિટીની મનમાની અને નવા સેક્રેટરીની નિમણૂકને લઈને સભ્યો વચ્ચે મતભેદ હોવાના આક્ષેપો સામે આવ્યા છે.

Tags :
Advertisement

.

×