Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Kheda Police Mega Drive : ખેડાના ગુતાલમાં વહેલી સવારે પોલીસની મેગા રેડ! 100 પોલીસકર્મીઓએ ગામ કોર્ડન કર્યું

Kheda Police Mega Drive : ખેડા (Kheda)  જિલ્લામાં દેશી દારૂના ગેરકાયદેસર વેચાણ અને બુટલેગરો સામે ખેડા જિલ્લા પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ગુતાલ ગામમાં વહેલી સવારે પોલીસની અનેક ટીમોએ એકસાથે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી. દેશી દારૂના અડ્ડાઓ અને બુટલેગરોને નિશાન બનાવી પોલીસે ગામને કોર્ડન કરીને સઘન ચેકિંગ કર્યું હતું.
kheda police mega drive   ખેડાના ગુતાલમાં વહેલી સવારે પોલીસની મેગા રેડ  100 પોલીસકર્મીઓએ ગામ કોર્ડન કર્યું

Tags :
Advertisement

.

×