Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Kheda: મહુધામાં ACB ની સફળ ટ્રેપ, રુ. 2.50 લાખની લાંચ લેતા વકીલ જસ્ટીસ કાલીદાસ રોહિતને ઝડપ્યો

Khedaના મહુધામાં આજે ACBએ લાંચના કેસમાં ટ્રેપ ગોઠવી વકીલ જસ્ટીસ કાલીદાસ રોહિતને રૂ.2.50 લાખની લાંચ સ્વીકારતા ઝડપી લીધા. ફરિયાદીના પુત્ર અને પાર્ટનર સામેની પોલીસ કાર્યવાહીમાં સમાધાન કરાવવા તથા ગુનો ન નોંધવા ASI દ્વારા રૂ.5 લાખની માંગણી કરાઈ હોવાનો આક્ષેપ છે. રકઝક બાદ રૂ.2.50 લાખ નક્કી થયા હતા. ASI સ્થળે હાજર મળ્યા નહોતા.
kheda  મહુધામાં acb ની સફળ ટ્રેપ  રુ  2 50 લાખની લાંચ લેતા વકીલ જસ્ટીસ કાલીદાસ રોહિતને ઝડપ્યો
Advertisement

Mahudha Bribery Case: ખેડા જીલ્લાના મહુધામાં ઘણા સમયથી લાંચિયાઓનો રાફડો ફાટ્યો છે. મામલતદાર કચેરી હોય કે તાલુકા પંચાયત. દરેક જગ્યાએ વારંવાર લાંચ લેવાતી હોવાના આક્ષેપ થયા છે. ત્યારે આજે  મહુધામાં  ACB એ લાંચિયા વકીલ અને પોલીસકર્મીનો પર્દાફાશ કર્યો છે. જેમાં વકીલ જસ્ટીસ કાલીદાસ રોહિત રુ. 2.50 લાખની લાંંચ લેતા રંગે હાથ ઝડપી લેવામાં આવ્યો છે. જ્યારે એક પોલીસકર્મી ACB ના હાથે લાગ્યો નથી. જે આ સમગ્ર મામલે ACB એ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Tags :
Advertisement

.

×