Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Kheda: મહુધાનું આ ગામ આઝાદી બાદ પણ પાયાની સુવિધાથી વંચિત, બિસ્માર રસ્તે કાઢવી પડી અંતિમયાત્રા

ખેડાના મહુધાના ભૂમસ ગામમાં કાચા અને બિસ્માર રસ્તાને કારણે ગ્રામજનો મુશ્કેલીનો સામનો કરી રહ્યા હોવાના આક્ષેપો છે. બુટ વિસ્તારથી ગબ્બરના અખાડા અને મોટા તળાવ સુધીનો આશરે એક કિલોમીટર રસ્તો પાકો ન હોવાથી ચોમાસામાં કાદવ-કીચડ અને પાણી ભરાય છે. સ્મશાન સુધી અંતિમયાત્રા, શાળાના બાળકો અને ઈમરજન્સી વાહનોને પણ મુશ્કેલી પડતી હોવાનો સ્થાનિકોનો દાવો છે.
kheda  મહુધાનું આ ગામ આઝાદી બાદ પણ પાયાની સુવિધાથી વંચિત  બિસ્માર રસ્તે કાઢવી પડી અંતિમયાત્રા
Advertisement

Kheda: ખેડા જિલ્લાના મહુધા તાલુકાના ભૂમસ ગામ (Bhumas Village) માં પાયાની સુવિધાઓને લઈને ગ્રામજનોની મુશ્કેલી સામે આવી છે. ગામના બુટ વિસ્તારથી ગબ્બરના અખાડા અને મોટા તળાવ સુધીનો આશરે એક કિલોમીટર રસ્તો વર્ષોથી પાકો ન હોવાના કારણે સ્થાનિકોને હાલાકી ભોગવવી પડતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. ખાસ કરીને સ્મશાન તરફ જતો રસ્તો પણ બિસ્માર હાલતમાં હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે. એક વ્યક્તિનું મોત થઈ જતાં બિસ્માર રસ્તે અંતિમયાત્રા કાઢવા લોકો મજબૂર બન્યા હતા.

Tags :
Advertisement

.

×