Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Kheda: ભાવનગરમાં ગેરકાયદે હથિયારો સપ્લાઈ તે પહેલા પર્દાફાશ, સેવાલીયા પોલીસે 3 શખ્સને પોલીસે દબોચ્યા

Kheda ના ગળતેશ્વર પાસે સેવાલીયા પોલીસે અમદાવાદ-ઇન્દોર હાઇવે પર બાતમીના આધારે સ્વીફ્ટ કારમાંથી 4 પિસ્ટલ, 1 રિવોલ્વર અને 40 કારતૂસ સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. મધ્યપ્રદેશથી ભાવનગર સપ્લાય થવા જઈ રહેલા કુલ ૬.૬૦ લાખના હથિયારો અને મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. આરોપીઓની ધરપકડ કરી પોલીસે સપ્લાયર્સ અને અન્ય સંડોવાયેલા લોકોની શોધખોળ શરૂ કરી છે.
kheda  ભાવનગરમાં ગેરકાયદે હથિયારો સપ્લાઈ તે પહેલા પર્દાફાશ  સેવાલીયા પોલીસે 3 શખ્સને પોલીસે દબોચ્યા
Advertisement

Kheda: ગુજરાતમાં ગુનાખોરી ડામવા માટે પોલીસ સતત કાર્યરત છે, ત્યારે ખેડા (Kheda) જિલ્લામાં સેવાલીયા (Sevaliya) પોલીસે મોટી કાર્યવાહી કરતા ગેરકાયદે હથિયારોના જથ્થા સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. આ શખ્સોને ગળતેશ્વર (Galteshwar) તાલુકાના અમદાવાદ–ઇન્દોર હાઇવે પર આવેલી મહરાજના મુવાડા નવી પોલીસ ચેક પોસ્ટ નજીકથી પકડી પાડવામાં આવ્યા છે.

Tags :
Advertisement

.

×