Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Kheda News: ઠાસરાના પાંડવનિયામાં સ્મશાન નજીકની ગટરમાંથી મળ્યો નવજાત બાળકીનો મૃતદેહ

Kheda News: ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના પાંડવનિયા ગામમાં માનવતાને લાંછન લગાડતી એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. ગામના સ્મશાન નજીક આવેલી ગટરમાંથી એક નવજાત બાળકીનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
kheda news  ઠાસરાના પાંડવનિયામાં સ્મશાન નજીકની ગટરમાંથી મળ્યો નવજાત બાળકીનો મૃતદેહ
Advertisement

Kheda News: ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના પાંડવનિયા ગામમાં માનવતાને લાંછન લગાડતી એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. ગામના સ્મશાન નજીક આવેલી ગટરમાંથી એક નવજાત બાળકીનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. કળિયુગી માતા-પિતાએ પોતાની માસૂમ પુત્રીને જન્મ આપ્યા બાદ તેને નિરાધાર સ્થિતિમાં ગટરમાં ફેંકીને મોતને હવાલે કરી દેતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

Tags :
Advertisement

.

×