Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Kheda: ઠાસરામાં દુઃખદ ઘટના: કેનાલમાં માતાએ લગાવી છલાંગ, બચાવવા ગયેલો પુત્ર લાપતા

ખેડાના ઠાસરામાં મહી કેનાલમાં ઘરકાંસના કારણે એક મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તેમને બચાવવા ગયેલો તેમનો ૧૫ વર્ષીય પુત્ર આર્ય કેનાલના પાણીમાં ડૂબી જતાં લાપતા છે. સ્થાનિક લોકોએ માતાને બચાવી હોસ્પિટલ ખસેડી છે, જ્યારે પોલીસ અને તરવૈયાઓની ટીમ યુવાન પુત્રની શોધખોળ ચલાવી રહી છે. આ ઘટનાથી વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
kheda  ઠાસરામાં દુઃખદ ઘટના  કેનાલમાં માતાએ લગાવી છલાંગ  બચાવવા ગયેલો પુત્ર લાપતા
Advertisement

Kheda News: ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાંથી પસાર થતી મહી કેનાલ વિસ્તારમાં આજે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. રખિયાલ ગામના રહેવાસી જયપાલસિંહ રાઉલજી તેમના પત્ની શિલ્પાબેન રાઉલજી અને 15 વર્ષીય પુત્ર આર્ય સાથે કાલસરથી જોરબંધ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક શિલ્પાબેને કેનાલમાં મોતની છલાંગ લગાવી દીધી હતી.

Tags :
Advertisement

.

×