Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

ફેસ-1નું મહેનતાણું હજુ બાકી! Nadiad Municipal ના કર્મચારીઓએ ફેસ-2ની કામગીરી અટકાવવાની આપી ચીમકી

નડિયાદમાં વસ્તી ગણતરીના ફેસ-1ની કામગીરી કરનારા કર્મચારીઓને હજુ સુધી મહેનતાણું ચૂકવાયું ન હોવાનો આક્ષેપ થયો છે. કર્મચારીઓના જણાવ્યા મુજબ સરેરાશ ₹10 હજાર મુજબ રકમ બાકી છે. અન્ય નગરપાલિકાઓમાં ગ્રાન્ટ મળ્યા બાદ ચુકવણી થઈ હોવાનો દાવો છે. નડિયાદ મનપામાં ચુકવણી નહીં થતાં કર્મચારીઓમાં રોષ છે. અનેક રજૂઆતો છતાં નિર્ણય નહીં લેવાતા હવે ફેસ-2ની કામગીરીથી દૂર રહેવાની ચીમકી આપી છે.
ફેસ 1નું મહેનતાણું હજુ બાકી  nadiad municipal ના કર્મચારીઓએ ફેસ 2ની કામગીરી અટકાવવાની આપી ચીમકી
Advertisement

Nadiad Municipal Corporation Employees: ખેડા જિલ્લાના નડિયાદમાં મહાનગરપાલિકાની કામગીરી સામે કર્મચારીઓએ નારાજગી વ્યક્ત કરી છે. વસ્તી ગણતરીના ફેસ-1ની કામગીરી પૂર્ણ કરનારા 400થી વધુ કર્મચારીઓને હજુ સુધી મહેનતાણું ચૂકવાયું ન હોવાનો આક્ષેપ છે. કર્મચારીઓના જણાવ્યા મુજબ, સરેરાશ ₹10 હજાર મુજબ મહેનતાણું ચૂકવવાનું બાકી છે. સમયસર ચુકવણી નહીં થતાં કર્મચારીઓમાં રોષ ફેલાયો છે.

Tags :
Advertisement

.

×