Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Indian Prison Facilities Rights News : જેલમાં કેદીઓને કઈ સગવડો મળે છે? જાણો કાયદાકીય અધિકારો

ભારતીય જેલોમાં કેદીઓને મળતી સુવિધાઓ અંગે અહેવાલ મહત્વની માહિતી આપે છે. જેલમાં કેદીઓને શિક્ષણ, કૌશલ્ય તાલીમ, કામ કરીને વેતન કમાવાની તક, પરિવાર તથા વકીલ સાથે મુલાકાત અને કટોકટીના સમયે પેરોલ મેળવવાનો કાનૂની અધિકાર મળે છે, જેથી તેઓ જેલમાંથી મુક્ત થયા બાદ સન્માનજનક જીવન જીવી શકે.
indian prison facilities rights news   જેલમાં કેદીઓને કઈ સગવડો મળે છે  જાણો કાયદાકીય અધિકારો
Advertisement

Indian Prison Facilities Rights News : ફિલ્મો કે સીરિયલોમાં દર્શાવાતી જેલની સરખામણીએ વાસ્તવિકતા ઘણી અલગ હોય છે. સત્તાવાર જેલ મેન્યુઅલ માર્ગદર્શિકા મુજબ, ભારતીય જેલોમાં કેદીઓને સજા કાપવાની સાથે ભણતર, કામ કરીને કમાણી, કાનૂની સલાહ અને પરિવારને મળવા જેવા કેટલાક મૂળભૂત માનવ અધિકારો અને સુવિધાઓ આપવામાં આવે છે.

Tags :
Advertisement

.

×