Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Knowledge Story : ન્યુઝીલેન્ડમાં ભારતીયોનો દબદબો, 5% વસ્તી હોવા છતાં દેશની પ્રગતિમાં કેમ છે સૌથી મોટું યોગદાન?

Knowledge Story : ન્યુઝીલેન્ડની કુલ વસ્તીના માત્ર 5 થી 6 ટકા હિસ્સો ધરાવતા ભારતીયો આજે તે દેશના સામાજિક, આર્થિક અને રાજકીય માળખામાં અત્યંત પ્રભુત્વ ધરાવે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આ મુલાકાત એ વાતનું પ્રતીક છે કે ભારતીય મૂળના લોકોએ પોતાની મહેનત અને બૌદ્ધિક ક્ષમતાથી ન્યુઝીલેન્ડ જેવા વિકસિત દેશમાં કેવી રીતે પોતાની ઓળખ સ્થાપિત કરી છે.
knowledge story   ન્યુઝીલેન્ડમાં ભારતીયોનો દબદબો  5  વસ્તી હોવા છતાં દેશની પ્રગતિમાં કેમ છે સૌથી મોટું યોગદાન
Advertisement

Knowledge Story : ન્યુઝીલેન્ડ સ્થાયી થયેલા ભારતીયોમાં મોટાભાગના અત્યંત શિક્ષિત છે. આઈટી, એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ અને આરોગ્ય ક્ષેત્રે ભારતીયોએ પોતાની કાબેલિયત સાબિત કરી છે.

Tags :
Advertisement

.

×