Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Ambalal Patel ની મોટી આગાહી! આગામી 48 કલાકમાં ગરમી વધશે, તમારા શહેરમાં કેટલું રહેશે તાપમાન?

Ambalal Patel forecast: ગુજરાત (Gujarat) માં આગામી દિવસોમાં આકરી ગરમી ( Heat wave) નો સામનો કરવા તૈયાર રહેવું પડશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે (Ambalal Patel) રાજ્યમાં ગરમીના પારો ઉંચકાવાની મહત્વની આગાહી કરી છે. ખાસ કરીને ચૂંટણી પ્રચારના ગરમાવા વચ્ચે કુદરતી ગરમી પણ પ્રજાની કસોટી કરશે.
ambalal patel ની મોટી આગાહી  આગામી 48 કલાકમાં ગરમી વધશે  તમારા શહેરમાં કેટલું રહેશે તાપમાન
Advertisement
  • હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ (Ambalal Patel) ની આગાહી
  • ગુજરાત (Gujarat)  ના લોકો ગરમી માટે તૈયાર રહે
  • ચૂંટણી પ્રચાર સમયે પણ ગરમી જોવા મળશે
  • 48 કલાકમાં ગરમીમાં વધારો થશે

Ambalal Patel forecast: ગુજરાત (Gujarat) માં આગામી દિવસોમાં આકરી ગરમી ( Heat wave) નો સામનો કરવા તૈયાર રહેવું પડશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે (Ambalal Patel) રાજ્યમાં ગરમીનો પારો ઉંચકાવાની મહત્વની આગાહી કરી છે. ખાસ કરીને ચૂંટણી પ્રચારના ગરમાવા વચ્ચે કુદરતી ગરમી પણ પ્રજાની કસોટી કરશે.

heat

Advertisement

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ (Ambalal Patel) ની આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આગામી 48 કલાકમાં રાજ્યના તાપમાનમાં મોટો વધારો જોવા મળશે. કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં ગરમીની તીવ્રતા વધશે. ઉત્તર ગુજરાતનાપાટણ (સમી-હારીજ), બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાઓમાં તાપમાનનો પારો 42 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ગરમીનો પ્રકોપ વધશે.

Advertisement

વિસ્તાર મુજબ સંભવિત તાપમાન

ઉત્તર ગુજરાત: 42 ડિગ્રી સેલ્સિયસ
દક્ષિણ ગુજરાત: 39ડિગ્રી સેલ્સિયસ
જૂનાગઢ: 40 ડિગ્રી સેલ્સિયસ
પોરબંદર: 36 ડિગ્રી સેલ્સિયસ

Heatwave alert in Gujarat

ચૂંટણીના દિવસે ફરીથી ગરમીનો પારો ઉંચો રહેશે

અંબાલાલ પટેલની આગાહી મુજબ, 20 એપ્રિલ સુધી ગરમીમાં સતત વધારો જોવા મળશે. જોકે, 21 એપ્રિલ બાદ ગરમીમાં આંશિક ઘટાડો થઈ શકે છે અને 22 એપ્રિલની આસપાસ કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ કે હળવા વરસાદી છાંટા પડી શકે છે. પરંતુ, ચૂંટણીના દિવસે ફરીથી ગરમીનો પારો ઉંચો રહેશે અને 26 એપ્રિલબાદ ગરમીમાં ફરીથી વધારો થવાની શક્યતા છે.

આ પણ વાંચો: Kheda Crime News: સંતાન ન થતા પતિ બન્યો હેવાન! લોખંડના દસ્તાથી પત્નીનું માથું ફોડી નાખ્યું!

Tags :
Advertisement

.

×