Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Bhuj માં નાયબ મુખ્યમંત્રી હર્ષ ભાઈ સંઘવીનો હુંકાર, કહ્યું, કોઈ પણ કોંગ્રેસી નેતા જીતવા ના જોઈએ

ચૂંટણી નજીક આવતાની સાથે જ નેતાઓના પ્રચાર પંચડ બનતા હોય છે ત્યારે Bhuj માં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ રોડ શો યોજયો હતો જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નેતા હાજર રહ્યા હતા.
bhuj માં નાયબ મુખ્યમંત્રી હર્ષ ભાઈ સંઘવીનો હુંકાર  કહ્યું  કોઈ પણ કોંગ્રેસી નેતા જીતવા ના જોઈએ
Advertisement
  • Bhuj માં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનો રોડ શો
  • નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ માર્ગદર્શક ઉદબોધન આપ્યું
  • હર્ષ ભાઈએ જણાવ્યું લુખ્ખાઓના દબાણો પર દાદાનું બુલડોઝર ફર્યુ છે

Bhuj માં આજે નાયબ મુખ્યમંત્રી (dycm) હર્ષ ભાઈ સંઘવી (harsh sanghvi) નો રોડ શો યોજાયો હતો અને લોકો મતદાન કરે તેને લઈ હર્ષ ભાઈ સંઘવીએ લોકોને અપીલ પણ કરી હતી, આ રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં છે અને રોડ શો દરમિયાન સાંસદ વિનોદભાઈ ચાવડા પણ હાજર રહ્યાં હતા, હર્ષ ભાઈ સંઘવીએ કોંગ્રેસને આડે હાથ લીધી હતી અને પ્રહાર કર્યા હતા.

Bhuj માં હર્ષ ભાઈ સંઘવીના કોંગ્રસનો ચાબખા

ભુજમાં રોડ શો દરમિયાન હર્ષ ભાઈ સંઘવીનું નિવેદન સામે આવ્યું હતુ, જેમાં તેમનું કહેવું છે કે, કોઈ પણ કોંગ્રેસી નેતા જીતવા ન જોઈએ, નવરાત્રિ પર્વને લઈ હર્ષ ભાઈ સંઘવીનું વધુમાં કહેવું છે કે, નવરાત્રિમાં કોઈને વધુ મુશ્કેલીઓ પડવી ના જોઈએ, જો કોંગ્રેસ જીતશે તો નવરાત્રિમાં વાંધા પડશે તેવી ચેતવણી આપી હતી, તો રોડ શો દરમિયાન સભામાં લોકો ઉમટયા હતા. વધુમાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે “કોઈપણ કોંગ્રેસી નેતા જીતવા ન જોઈએ,” અને કાર્યકરોને ભાજપના પક્ષમાં મજબૂત રીતે ઉભા રહેવા અપીલ કરી.

Advertisement

harsh sanghvi gujarat first

Advertisement

હર્ષ ભાઈ સંઘવીના રોડ શોને સમર્થન

26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. ભુજ તાલુકા પંચાયતમાં આવતો વિસ્તાર મોટા ભાગે રણપ્રદેશ અને પહાડી વિસ્તારોમાં સમાવેશ થાય છે.ચૂંટણી પ્રચાર દરમિયાન ઉમેદવારોને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે અનુભવી નેતાઓ અને વરિષ્ઠ રાજકારણીઓની ભૂમિકા મહત્વપૂર્ણ બની રહે છે.

ભુજ પાલિકા 2026-27માં 148 કરોડનો ખર્ચ કરશે

આ તમામ નેતાઓ પોતાના અનુભવોના આધારે ઉમેદવારોને માર્ગદર્શન આપશે તેમજ પ્રચાર કામગીરીમાં સક્રિય સહભાગી બનશે. આ ઇન્ચાર્જો ચૂંટણી વ્યવસ્થાને સુચારૂ રીતે આગળ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તેઓ ઉમેદવારો અને કાર્યકરો વચ્ચે સંકલન સાધશે, પ્રચારની દિશા નક્કી કરશે અને મતદારો સુધી પક્ષની નીતિઓ પહોંચે તે માટે પ્રયાસ કરશે. ભૂજની વિધાનસભાની ચૂંટણી હોય કે પછી તાલુકા પંચાતની ચૂંટણી હોય કે કોર્પોરેશનની ચૂંટણી હોય ભાજપનો દબદબો રહ્યો છે.

આ પણ વાંચો : Kutch: જિલ્લા પંચાયતથી લઈને નગરપાલિકા સુધી, BJP ના 300 થી વધુ ઉમેદવારો મેદાને, કોને મળી ટિકિટ?

Tags :
Advertisement

.

×