Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Bhuj McDonalds Controversy: ભુજમાં વેજ બર્ગરના નામે નોનવેજ પીરસાયું, સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન

Bhuj McDonalds Controversy: કચ્છના ભુજ (Bhuj) માં મેકડોનાલ્ડ્સ (McDonald's) આઉટલેટ પર વેજ બર્ગરના બદલે નોનવેજ પીરસાતા સમસ્ત હિન્દુ સમાજ (Samast Hindu Samaj) દ્વારા ઉગ્ર વિરોધ કરાયો છે. ધાર્મિક લાગણી દુભાતા નોનવેજ કાઉન્ટર બંધ કરવાની અને નશાની હાલતમાં રહેલા મેનેજર સહિતના જવાબદારો સામે કડક કાર્યવાહીની માગ ઉઠી છે. આ મામલે ફૂડ વિભાગ (Food Department) માં સત્તાવાર ફરિયાદ નોંધાવાશે.
bhuj mcdonalds controversy  ભુજમાં વેજ બર્ગરના નામે નોનવેજ પીરસાયું  સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન
Advertisement

Bhuj McDonalds Controversy: કચ્છ (Kutch) જિલ્લાના મુખ્ય મથક ભુજ (Bhuj) શહેરમાં આવેલી જાણીતી આંતરરાષ્ટ્રીય ફાસ્ટ ફૂડ ચેઈન મેકડોનાલ્ડ્સ (McDonald's) આઉટલેટ વિવાદોના ઘેરામાં આવી ગઈ છે. અહીં ગ્રાહકે ઓર્ડર કરેલા શુદ્ધ શાકાહારી (Veg) બર્ગરના સ્થાને ભૂલથી અથવા બેદરકારીપૂર્વક માંસાહારી (Non-Veg) બર્ગર પીરસી દેવામાં આવતા મોટો વિવાદ સર્જાયો છે.

Tags :
Advertisement

.

×