Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Bhuj traffic police black film drive: નિયમ તોડશો તો દંડાશો, ભુજમાં કાળા કાચવાળા વાહનચાલકો સામે પોલીસની સઘન કાર્યવાહી

કચ્છના ભુજ શહેરમાં વાહનચાલકોની સુરક્ષા અને ટ્રાફિક નિયમોના કડક અમલીકરણ માટે પોલીસે કમર કસી છે. વાહનો પર લગાડવામાં આવેલા ગેરકાયદેસર કાળા કાચને કારણે બનતી ગુનાહિત ઘટનાઓ અને અકસ્માતો પર રોક લગાવવા માટે જિલ્લા ટ્રાફિક પોલીસ અને એ-ડિવિઝન પોલીસ મેદાને ઉતરી છે. શહેરના મુખ્ય વિસ્તારોમાં હાથ ધરવામાં આવેલી આ વિશેષ ડ્રાઇવમાં અનેક નિયમભંગ કરનારા વાહનચાલકો પોલીસની ઝપેટમાં આવ્યા છે.
bhuj traffic police black film drive  નિયમ તોડશો તો દંડાશો  ભુજમાં કાળા કાચવાળા વાહનચાલકો સામે પોલીસની સઘન કાર્યવાહી
Advertisement

Bhuj traffic police black film drive: ભુજમાં જિલ્લા ટ્રાફિક પોલીસ અને એ-ડિવિઝન પોલીસે સંયુક્ત રીતે વાહનોમાં લગાડેલા કાળા કાચ સામે ખાસ ડ્રાઇવ યોજી છે. શહેરના વિવિધ વ્યસ્ત વિસ્તારોમાં પોલીસ કાફલાએ સઘન ચેકિંગ હાથ ધર્યું છે. આ કાર્યવાહી દરમિયાન નિયમ વિરુદ્ધ કાળા કાચ ધરાવતા અનેક ફોર-વ્હીલર વાહનો પોલીસની નજરે ચડ્યા હતા. પોલીસ અધિકારીઓએ અટકાવેલા દરેક વાહનનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું છે.

Tags :
Advertisement

.

×