Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Bhuj UGC guidelines protest: ભુજમાં યુજીસીના વિવિધ મુદ્દાઓ સામે સવર્ણ સમાજની રેલી, અન્યાય થવાનો આક્ષેપ

Meta Title: કચ્છના ભુજમાં યુજીસીના નવા નિયમો અને શૈક્ષણિક પ્રશ્નોના વિરોધમાં સવર્ણ સમાજ દ્વારા વિશાળ રેલી યોજી હતી. યુજીસીના વિવિધ મુદ્દાઓ, મેરિટ, પીએચડી નિયમો અને કેટેગરીના વેઇટેજ સામે સવર્ણ સમાજના લોકોએ એકત્ર થઈને વિરોધ નોંધાવ્યો હતો. સમાજના લોકોએ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચીને આવેદનપત્ર પાઠવ્યું હતું.
bhuj ugc guidelines protest  ભુજમાં યુજીસીના વિવિધ મુદ્દાઓ સામે સવર્ણ સમાજની રેલી  અન્યાય થવાનો આક્ષેપ
Advertisement

Bhuj UGC guidelines protest: કચ્છ જિલ્લાના મુખ્યાલય ભુજમાં યુજીસીના વિવિધ મુદ્દાઓ સામે સવર્ણ સમાજે વિરોધ કર્યો હતો. મોટી સંખ્યામાં સમાજના લોકોએ એકત્ર થઈને વિસાળ રેલી કાઢી હતી. શૈક્ષણિક ક્ષેત્ર અને વિદ્યાર્થીઓને સીધી અસર કરતા અનેક ગંભીર પ્રશ્નો અંગે આ રેલીમાં વિરોધ કરવામાં આવ્યો હતો. રેલી બાદ મોટી સંખ્યામાં એકત્રિત થયેલા લોકોએ જિલ્લા કલેક્ટરને રૂબરૂ મળીને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ મામલે વહીવટી તંત્રનું ધ્યાન દોરીને યોગ્ય હસ્તક્ષેપ કરવાની માંગ કરવામાં આવી છે.

Tags :
Advertisement

.

×