Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Kandla Mega Demolition: ગાંધીનગરથી છૂટ્યો આદેશ, કચ્છના સંવેદનશીલ વિસ્તારમાં તંત્રનું મેગા ડિમોલિશન

Kandla Mega Demolition: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના આદેશથી પૂર્વ કચ્છના જૂના કંડલા વિસ્તારમાં તંત્ર દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરાયું છે. રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને એસપી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ ઇફ્કો પ્લાન્ટ નજીક ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેસર મસ્જિદ સહિતના દબાણો તોડી પાડી લાખોની સરકારી જમીન મુક્ત કરાવાઈ છે.
kandla mega demolition  ગાંધીનગરથી છૂટ્યો આદેશ  કચ્છના સંવેદનશીલ વિસ્તારમાં તંત્રનું મેગા ડિમોલિશન
Advertisement

ગુજરાત (Gujarat) માં ગેરકાયદેસર બાંધકામો અને જમીન હડપ કરનારા તત્વો સામે રાજ્ય સરકાર (State Government) દ્વારા 'ઝીરો ટોલરન્સ' (Zero Tolerance) નીતિ અપનાવવામાં આવી છે. આ કડક નીતિ હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ (CM Bhupendra Patel) અને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઇ સંઘવી (Harsh Sanghavi) ના સીધા આદેશથી પૂર્વ કચ્છ (East Kutch) ના જૂના કંડલા (Juna Kandla) વિસ્તારમાં એક બહુ મોટું મેગા ડિમોલિશન (Mega Demolition) હાથ ધરવામાં આવ્યું છે. સરકારી જમીન પર ખડકી દેવાયેલા ગેરકાયદેસર દબાણો સામે તંત્રએ લાલ આંખ કરીને બુલડોઝર (Bulldozer Action) ફેરવી દીધું છે અને લાખો રૂપિયાની સરકારી જમીન દબાણમુક્ત કરાવી છે.

Tags :
Advertisement

.

×