Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

East Kutch Drug Bust: પૂર્વ કચ્છમાં પોલીસનો સપાટો, ભચાઉમાંથી 37 કિલોથી વધુ ગાંજા સાથે ઓડિશાના બે શખ્સો ઝડપાયા

East Kutch Drug Bust: કચ્છમાં માદક પદાર્થોના દૂષણને નેસ્તનાબૂદ કરવા માટે પોલીસ દ્વારા ‘NO DRUGS IN EAST KUTCH CAMPAIGN’ હેઠળ સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. સરહદી રેન્જના આદેશોનું પાલન કરીને પૂર્વ કચ્છ પોલીસે ભચાઉ વિસ્તારમાં એક મોટી સફળતા મેળવી છે.
east kutch drug bust  પૂર્વ કચ્છમાં પોલીસનો સપાટો  ભચાઉમાંથી 37 કિલોથી વધુ ગાંજા સાથે ઓડિશાના બે શખ્સો ઝડપાયા
Advertisement

East Kutch Drug Bust: કચ્છમાં માદક પદાર્થોના દૂષણને નેસ્તનાબૂદ કરવા માટે પોલીસ દ્વારા ‘NO DRUGS IN EAST KUTCH CAMPAIGN’ હેઠળ સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. સરહદી રેન્જના આદેશોનું પાલન કરીને પૂર્વ કચ્છ પોલીસે ભચાઉ વિસ્તારમાં એક મોટી સફળતા મેળવી છે. બાતમીના આધારે પોલીસે નંદગામ પાસે બે શખ્સોને લાખો રૂપિયાના ગાંજા સાથે ઝડપી લીધા છે. આ કામગીરીથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Tags :
Advertisement

.

×