Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

કચ્છ પોલીસનો મોટો સપાટો: વાડીમાં ચાલતા દારૂના કટિંગ પર ત્રાટકી LCB, 1 કરોડનો મુદ્દામાલ જપ્ત

Foreign Liquor Seized: પૂર્વ કચ્છ એલસીબીએ દુધઈના ભીમાસર-ટપ્પર વિસ્તારની વાડીમાં રેડ પાડી 79.52 લાખનો વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ઝડપ્યો છે. પોલીસે સ્થળ પરથી ટેન્કર, ડમ્પર અને બોલેરો સહિત 1.04 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે બુટલેગર પૂના ભરવાડ અને રામા ભરવાડ સહિત 12 શખ્સો સામે ગુનો નોંધી એલસીબીએ તપાસ શરૂ કરી છે.
કચ્છ પોલીસનો મોટો સપાટો  વાડીમાં ચાલતા દારૂના કટિંગ પર ત્રાટકી lcb  1 કરોડનો મુદ્દામાલ જપ્ત
Advertisement

Kutch LCB Raid: પૂર્વ કચ્છ (East Kutch) લોકલ ક્રાઈમ બ્રાન્ચે (Local Crime Branch) દારૂબંધીના કાયદાના કડક અમલીકરણ વચ્ચે એક બહુ મોટી અને સફળ કામગીરી પાર પાડી છે. એલસીબીની (LCB) ટીમે દુધઈ (Dudhai) પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ભીમાસર-ટપ્પર (Bhimasar-Tappar) વિસ્તારની એક વાડીમાં પ્રોહિબિશન રેડ કરીને લાખો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે સ્થળ પરથી દારૂના જથ્થા સહિત ગુનામાં ઉપયોગમાં લેવાયેલા વાહનો મળીને કુલ 1.04 કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મેગા ઓપરેશનથી સમગ્ર કચ્છ જીલ્લાના બુટલેગરો અને અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

Tags :
Advertisement

.

×