Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Kutch: એક કરોડથી વધુની ચોરીનો ભેદ ઉકેલાયો, નેપાળી ગેંગ નીકળી ચોર!

Kutch: આદિપુર પોલીસે આંતરરાજ્ય નેપાળી ઘરફોડ ચોર ટોળકીને ઝડપી એક કરોડથી વધુની ચોરીના 6 વણશોધાયેલા ગુનાઓ ઉકેલ્યા છે. આરોપીઓ ઘરકામના બહાને વિશ્વાસ જીતી ગુજરાત, પુણે અને બેંગ્લુરુમાં ચોરી કરતા હતા. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે મુદામાલ સાથે આરોપીઓને ઝડપી વધુ તપાસ શરૂ કરી છે.
kutch  એક કરોડથી વધુની ચોરીનો ભેદ ઉકેલાયો  નેપાળી ગેંગ નીકળી ચોર
Advertisement

Kutch: પૂર્વ કચ્છ જિલ્લામાં આદિપુર પોલીસે ચોરીને અંજામ આપતી નેપાળી ચોર ટોળકીને ઝડપી પાડી છે. પોલીસે ઘરફોડ ચોરીમાં ગયેલો મુદામાલ સાથે બે આરોપી મહિલાને પકડી પાડતા ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટક સહિત વિવિધ રાજ્યોમાં નોંધાયેલા કુલ 6 વણશોધાયેલા ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. પ્રાથમિક તપાસ મુજબ આ તમામ ગુનાઓમાં કુલ એક કરોડ રૂપિયાથી વધુની મિલકતની ચોરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

Tags :
Advertisement

.

×