Kutch News: ભચાઉમાં કાળજું કંપાવતો અકસ્માત, બ્રેક વાગતા દરવાજા બહાર પટકાયેલા ST બસ ડ્રાઈવરને ટ્રેલરે કચડ્યો
Kutch News: કચ્છ જિલ્લાના ભચાઉ પંથકમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને કમકમાટીભર્યા અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. ભચાઉના ચિરઈ નજીક બાડમેરથી ભુજ તરફ જતી એસ.ટી. બસ અચાનક સર્જાયેલા અકસ્માતનો ભોગ બની હતી, જેમાં ભુજ ડેપોના ફરજ પરના ડ્રાઈવરનું દુઃખદ અવસાન થયું છે.
Advertisement
Kutch News: કચ્છ જિલ્લાના ભચાઉ પંથકમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને કમકમાટીભર્યા અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. ભચાઉના ચિરઈ નજીક બાડમેરથી ભુજ તરફ જતી એસ.ટી. બસ અચાનક સર્જાયેલા અકસ્માતનો ભોગ બની હતી, જેમાં ભુજ ડેપોના ફરજ પરના ડ્રાઈવરનું દુઃખદ અવસાન થયું છે. આ આકસ્મિક બનાવને પગલે સમગ્ર એસ.ટી. વિભાગ અને પરિવારમાં શોકનું મોું ફરી વળ્યું છે.

