Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Kutch Congress માં મોટો ભડકો: પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા 19 સભ્યોને 6 વર્ષ માટે કરાયા સસ્પેન્ડ

Congress Leaders Suspended: કચ્છ જિલ્લા કોંગ્રેસ સંગઠન દ્વારા પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ અને શિસ્તભંગ બદલ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પક્ષની નીતિ વિરુદ્ધ કામ કરવા બદલ વિવિધ હોદ્દેદારો અને કાર્યકરો સહિત કુલ 19 સભ્યોને તાત્કાલિક અસરથી 6 વર્ષ માટે કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાતા કચ્છના રાજકારણમાં ભારે ચર્ચા અને ગરમાવો વ્યાપી ગયો છે.
kutch congress માં મોટો ભડકો  પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા 19 સભ્યોને 6 વર્ષ માટે કરાયા સસ્પેન્ડ
Advertisement

Anti Party Activities: કચ્છ (Kutch) જિલ્લા કોંગ્રેસ (Congress) સંગઠન દ્વારા પક્ષના આંતરિક માળખાને મજબૂત કરવા અને શિસ્ત જાળવી રાખવા માટે એક બહુ જ મોટો અને કડક નિર્ણય લેવામાં આવ્યો છે. પક્ષની નીતિ અને આદેશો વિરુદ્ધ જઈને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ રહેવા બદલ કુલ 19 જેટલા સભ્યો સામે શિસ્તભંગના કડક પગલાં લેવામાં આવ્યા છે. શિસ્ત સમિતિ અને જિલ્લા સંગઠનની ભલામણ બાદ આ તમામ સભ્યોને તાત્કાલિક અસરથી કોંગ્રેસમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ (Suspended) કરી દેવામાં આવ્યા છે.

Tags :
Advertisement

.

×