Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Kutch Demolition: 9 તાલુકાઓમાં બુલડોઝર ફરી વળ્યા, કરોડોની સરકારી જમીન મુક્ત

Kutch Demolition: કચ્છ જિલ્લામાં પોલીસ અને વહીવટી તંત્રની સંયુક્ત કાર્યવાહીથી 9 તાલુકાઓમાં મેગા ડિમોલિશન યોજાયું હતું. જેમાં 11 ધાર્મિક અને 17 વાણિજ્યિક સહિત 30 ગેરકાયદેસર દબાણો દૂર કરી 1.67 કરોડની 22,485 ચોરસ મીટર સરકારી જમીન મુક્ત કરાઈ છે. ભુજ તાલુકામાં સૌથી વધુ 15 દબાણો સામે કાર્યવાહી કરાઈ હતી અને આ અભિયાન આગામી સમયમાં પણ ચાલુ રહેશે.
kutch demolition  9 તાલુકાઓમાં બુલડોઝર ફરી વળ્યા  કરોડોની સરકારી જમીન મુક્ત
Advertisement

Kutch Demolition: ગુજરાત સરકાર દ્વારા સરકારી જમીનો પર થતા ગેરકાયદેસર દબાણો સામે કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ કડીમાં સરહદી જિલ્લા કચ્છ (Kutch) માં જિલ્લા વહીવટીતંત્ર (District Administration) દ્વારા દબાણ હટાવવાની ઝુંબેશ (Demolition Drive) વધુ તેજ કરવામાં આવી છે. પોલીસ તંત્ર અને વહીવટી તંત્રની સંયુક્ત કાર્યવાહી (Joint Operation) દ્વારા કચ્છ જિલ્લાના 9 તાલુકાઓમાં મોટા પાયે મેગા ડિમોલિશન હાથ ધરીને ગેરકાયદેસર રીતે કરાયેલા કુલ 30 જેટલા નાના-મોટા દબાણોને જમીનદોસ્ત કરવામાં આવ્યા છે.

Tags :
Advertisement

.

×