Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Kutch Congress: પક્ષવિરોધી પ્રવૃત્તિ બદલ કોંગ્રેસે ૩ દિગ્ગજ આગેવાનોને 6 વર્ષ માટે કર્યા સસ્પેન્ડ

Gujarat Politics: કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિએ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ કરવા બદલ મોટો નિર્ણય લીધો છે. પ્રમુખ વી.કે. હુમ્બલના આદેશથી વિક્રમસિંહ જાડેજા, જશુભા જાડેજા અને જુમાભાઈ સમાને પક્ષના પ્રાથમિક સભ્યપદેથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે. આ શિસ્તભંગની કાર્યવાહીથી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
kutch congress  પક્ષવિરોધી પ્રવૃત્તિ બદલ કોંગ્રેસે ૩ દિગ્ગજ આગેવાનોને 6 વર્ષ માટે કર્યા સસ્પેન્ડ
Advertisement

Kutch Congress News: કચ્છ (Kutch) જિલ્લાના રાજકારણમાંથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ (Kutch District Congress Committee) દ્વારા પક્ષમાં શિસ્ત જાળવી રાખવા માટે એક અત્યંત કડક અને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. પક્ષના નિયમોનું ઉલ્લંઘન કરનારા અને આંતરિક જૂથબંધી પ્રોત્સાહિત કરનારા 3 અગ્રણી આગેવાનોને પક્ષમાંથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ (Suspend) કરી દેવામાં આવ્યા છે, જેને પગલે સમગ્ર જિલ્લાના રાજકીય વર્તુળોમાં ભારે હલચલ મચી ગઈ છે.

Tags :
Advertisement

.

×