Kutch Earthquake: કચ્છમાં ધરતી ધ્રૂજી, ધોળાવીરા નજીક 3.9 ની તીવ્રતાનો ભૂકંપ
Kutch ના ધોળાવીરા નજીક આજે બપોરે 2:54 વાગ્યે 3.9ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ધોળાવીરાથી 19 કિમી પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશામાં હોવાનું જાણવા મળ્યું છે. આંચકો અનુભવાતા સ્થાનિકોમાં થોડા સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો. જોકે, ભૂકંપની તીવ્રતા મધ્યમ હોવાથી જાનમાલના નુકસાનના કોઈ અહેવાલ મળ્યા નથી.
Advertisement
Kutch Earthquake: કચ્છમાં આજે બપોરે ફરી એકવાર ધરતી ધ્રૂજી ઉઠી હતી. ધોળાવીરા નજીક 3.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. બપોરે 2:54 વાગ્યાની આસપાસ કચ્છ વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાતા સ્થાનિકોમાં થોડા સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો.

