Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Kutch Earthquake News: ભચાઉમાં મોડી રાત્રે ધરતી ધ્રૂજી, 3.3 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

Kutch Earthquake News: કચ્છ જિલ્લામાં ફરી એકવાર ધરતી કંપારી ગઈ હોવાના અહેવાલ સામે આવ્યા છે. મોડી રાત્રે કચ્છના ભચાઉ તાલુકાના લલીયાણા ગામ નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રાત્રે અચાનક ધરતી ધ્રૂજવાને કારણે લોકોમાં થોડીવાર માટે ગભરાહટ ફેલાઈ ગઈ હતી અને લોકો પોતાના ઘરની બહાર આવી ગયા હતા.
kutch earthquake news  ભચાઉમાં મોડી રાત્રે ધરતી ધ્રૂજી  3 3 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

Tags :
Advertisement

.

×