Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Kutch News: ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્કમાં આતંકી હુમલાની મોકડ્રિલ, સુરક્ષા એજન્સીઓની સજ્જતાની પરખ

Kutch News: કચ્છના સરહદી વિસ્તારમાં આવેલા ખાવડા ખાતેના વિશાળ રિન્યુએબલ એનર્જી પાર્કની સુરક્ષાને વધુ અભેદ્ય બનાવવા માટે ભારતીય સેના અને ગુજરાત પોલીસ દ્વારા એક સંયુક્ત સુરક્ષા કવાયત (મોકડ્રિલ) હાથ ધરવામાં આવી હતી.
kutch news  ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્કમાં આતંકી હુમલાની મોકડ્રિલ  સુરક્ષા એજન્સીઓની સજ્જતાની પરખ
Advertisement

Kutch News: કચ્છના સરહદી વિસ્તારમાં આવેલા ખાવડા ખાતેના વિશાળ રિન્યુએબલ એનર્જી પાર્કની સુરક્ષાને વધુ અભેદ્ય બનાવવા માટે ભારતીય સેના અને ગુજરાત પોલીસ દ્વારા એક સંયુક્ત સુરક્ષા કવાયત (મોકડ્રિલ) હાથ ધરવામાં આવી હતી. રાષ્ટ્રીય મહત્વના આ ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર કોઈ પણ પ્રકારના આતંકી હુમલા કે કટોકટીના સમયને પહોંચી વળવા માટે આ કવાયતનું આયોજન કરવામાં આવ્યું હતું.

Tags :
Advertisement

.

×