Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Kutch Ganja Seized : મુંદ્રા પંથકમાં નશાના કારોબાર પર તવાઈ, મોટા કાંડાગરાની લેબર કોલોનીમાંથી 31 કિલો ગાંજો પકડાયો

પશ્ચિમ કચ્છ પોલીસે મુંદ્રા તાલુકામાં મોટી સફળતા મેળવી છે. SOG ની ટીમે બાબાજીવાળી લેબર કોલોનીમાંથી 31.080 કિલો ગાંજો ઝડપી પાડ્યો છે. 15.54 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે બિહારના બે યુવકોની ધરપકડ કરાઈ છે. ‘નો ડ્રગ્સ ઇન વેસ્ટ કચ્છ’ અભિયાન હેઠળ પોલીસે NDPS એક્ટ મુજબ કડક તપાસ શરૂ કરી છે.
kutch ganja seized   મુંદ્રા પંથકમાં નશાના કારોબાર પર તવાઈ  મોટા કાંડાગરાની લેબર કોલોનીમાંથી 31 કિલો ગાંજો પકડાયો
Advertisement

Kutch Ganja Seized : પશ્ચિમ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) દ્વારા મુંદ્રા તાલુકાના મોટા કાંડાગરા ગામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બાબાજીવાળી લેબર કોલોનીની એક ઓરડીમાંથી 31.080 કિલો ગાંજો ઝડપી પાડીને બિહારના બે યુવકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે કુલ 15.54 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી NDPS એક્ટ હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

Tags :
Advertisement

.

×