Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Kutch News : મુન્દ્રા તાલુકામાં 37 લાખના હેરોઈન સાથે આરોપી ઝડપાયો

Kutch News : કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકામાંથી એસઓજી પશ્ચિમ કચ્છ-ભુજની ટીમે ડ્રગ્સ વિરુદ્ધ એક મોટી અને સફળ કાર્યવાહી હાથ ધરી છે. મોખા-પ્રાગપર રોડ પર આવેલા અદાણી પાર્કિંગ પાસેથી એક ટ્રેલર કન્ટેનરમાં છુપાવવામાં આવેલું અંદાજે રૂ. 37 લાખની કિંમતનું 185 ગ્રામ હેરોઈન ઝડપી પાડવામાં આવ્યું છે.
kutch news   મુન્દ્રા તાલુકામાં 37 લાખના હેરોઈન સાથે આરોપી ઝડપાયો

Tags :
Advertisement

.

×