Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

કચ્છમાં હાહાકાર: Nirona Power Plant માં લાગી વિકરાળ આગ!

Power Plant Accident: કચ્છના નિરોણા (Nirona) નજીક પાવર પ્લાન્ટમાં ભીષણ આગ લાગતા ભારે દોડધામ મચી હતી. ઘટનાની જાણ થતા ભુજ (Bhuj) ફાયર ફાઈટરની ટીમે સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગનું પ્રાથમિક કારણ અકબંધ છે, જ્યારે તંત્ર દ્વારા પ્લાન્ટમાં થયેલ મોટા પાયે નુકસાનીનો અંદાજ મેળવવા તપાસ શરૂ કરવામાં આવી છે.
કચ્છમાં હાહાકાર  nirona power plant માં લાગી વિકરાળ આગ
Advertisement

કચ્છના Nirona નજીક Power Plant માં લાગી ભીષણ આગ
પાવર પ્લાન્ટમાં આગ લાગતા સર્જાયો અફરાતફરીનો માહોલ
ઘટનાની જાણ થતા ભુજ ફાયર ફાઈટરની ટીમ સ્થળે પહોંચી
ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો
આગ લાગવાનું પ્રાથમિક કારણ હજુ સુધી જાણી શકાયું નથી
તંત્ર દ્વારા પાવર પ્લાન્ટમાં નુકસાનીનો અંદાજ મેળવવાની તજવીજ

Tags :
Advertisement

.

×