Kutch News: કચ્છના પાનધ્રોમાં વહીવટી તંત્રનું મેગા ઓપરેશન, લાખોની સરકારી જમીન દબાણમુક્ત
Kutch News: કચ્છના લખપત તાલુકાના પાનધ્રો ગામે વહીવટી તંત્ર દ્વારા સરકારી જમીન પરના ગેરકાયદે દબાણો દૂર કરવા માટે આજે એક મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ પ્રાંત અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ હાથ ધરાઈ હતી, જેમાં મામલતદારની ટીમ અને નારાયણસરોવર પોલીસનો કાફલો સંયુક્ત રીતે સામેલ થયો હતો.
Advertisement