Kutch Rain: કચ્છના પશ્ચિમ વિસ્તારમાં લાંબા વિરામ બાદ વરસાદી ઝાપટાં, ખેડૂતોમાં ખુશીની લહેર
Kutch Rain: કચ્છમાં લાંબા સમયના વિરામ બાદ આખરે વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો છે. રાજ્યમાં વરસાદે લાંબો વિરામ લીધા બાદ પશ્ચિમ કચ્છના અમુક વિસ્તારોમાં અચાનક વરસાદી ઝાપટાં વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. છેલ્લા કેટલાક સમયથી વરસાદ ખેંચાવાને કારણે ચિંતિત બનેલા ખેડૂતો અને સ્થાનિક લોકોમાં આ અણધાર્યા વરસાદી ઝાપટાંથી નવી આશા અને ખુશીની લહેર જાગી છે.
Advertisement