Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Kutch Rann Utsav 2026: કચ્છના વિશ્વપ્રસિદ્ધ રણોત્સવનો આ તારીખથી થશે ભવ્ય પ્રારંભ, પ્રવાસન વિભાગની જાહેરાત

Kutch Rann Utsav 2026: પ્રવાસન પ્રેમીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના ગૌરવ સમાન અને વિશ્વપ્રસિદ્ધ 'કચ્છ રણોત્સવ'ની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા કરવામાં આવેલી સત્તાવાર જાહેરાત મુજબ, આ વર્ષે રણોત્સવનો પ્રારંભ 1 નવેમ્બરથી કચ્છના ધોરડો ખાતે થશે.
kutch rann utsav 2026  કચ્છના વિશ્વપ્રસિદ્ધ રણોત્સવનો આ તારીખથી થશે ભવ્ય પ્રારંભ  પ્રવાસન વિભાગની જાહેરાત

Tags :
Advertisement

.

×