Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Good News : કચ્છીઓને હવે ટ્રાફિકમાંથી મળશે મુક્તિ, મુખ્યમંત્રીએ 6 રસ્તાઓને ફોરલેન બનાવવા આપી મંજૂરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છ જિલ્લાના ગ્રામીણ અને ઔદ્યોગિક વિસ્તારોની માર્ગ કનેક્ટિવિટી સુધારવા માટે 629 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. આ અંતર્ગત મુન્દ્રા પોર્ટ અને આસપાસના ગામોને જોડતા 6 મહત્વના રસ્તાઓ તેમજ નવા બાયપાસ રોડને ફોરલેન કરવામાં આવશે. આનાથી ભારે વાહનોનું પરિવહન સુરક્ષિત બનશે અને પ્રવાસન તેમજ સ્થાનિક ઉદ્યોગોને મોટો વેગ મળશે.
good news   કચ્છીઓને હવે ટ્રાફિકમાંથી મળશે મુક્તિ  મુખ્યમંત્રીએ 6 રસ્તાઓને ફોરલેન બનાવવા આપી મંજૂરી
Advertisement

Kutch Road Development Project : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના અંતરિયાળ અને ઔદ્યોગિક વિસ્તારોના માર્ગોને વધુ સુદ્રઢ બનાવવાના અભિગમ સાથે કચ્છ જિલ્લા માટે એક મોટી જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ કચ્છના અતિ મહત્વના એવા 6 ગ્રામીણ અને વ્યાપારી રસ્તાઓને ફોરલેન (ચાર માર્ગીય) તરીકે વિકસાવવા માટે 629 કરોડ રૂપિયાની માતબર રકમ મંજૂર કરીને વહીવટી મંજૂરી આપી દીધી છે.

Tags :
Advertisement

.

×